15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી ત્યારે વિરમગામ જી.આઇ.ડી.સી. માં પહેલી વાર, ધ્વજ વંદન ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . વિરમગામ ની હાંસલપુર જીઆઇડીસી ખાતે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેપારીઓ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બધા જ વેપારી મિત્રો સાથે મળીને સુંદર આયોજન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી અને કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતૂ.વિરમગામ જી.આઇ.ડી.સી.ના પ્રમુખ મનસુખભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં, આજના પવિત્ર દિવસથી, “પ્લાસ્ટિક ના વપરાશ પર પ્રતિબંધ” પર ભાર મૂક્યો હતો.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





