ન્યુ દિલ્હી,તા.૩૦
વર્તમાન સમયમાં યુવક-યુવતીમાં રિલેશનશીપનું ચલણ વધી ગયું છે. કોલેજમાં અભ્યાસ શરૂ થાય તે પહેલા તો આજકાલ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બની જાય છે. જા કે આ સંબંધોમાં જ્યારે અવિશ્વાસ હોય ત્યારે એકબીજા પર તેઓ બંધન વધારી દે છે. આવું જ એક યુવતીએ કર્યુ અને તેના આ નિયમો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે જેને જાઈ લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ લેટરમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે ૨૨ કડક નિયમ બનાવ્યા છે. આ યાદી એક કારમાંથી તેના નવા માલિકને મળી હતી. આ વ્યકિત એ તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ગણતરીની કલાકોમાં જ તે વાઈરલ થઈ ગઈ છે.
આ ૨૨ નિયમોમાં અન્ય છોકરીઓને જાવી નહીં, વાતો કરવી નહીં, ફ્રેન્ડલીસ્ટમાં કુંવારી યુવતીઓનું નામ ન હોવું જાઈએ અને જા હોય તો તેને અનફોલો કરી દેવી. તેના કરેલા મેસેજનો જવાબ ૧૦ મિનિટમાં આપી દેવો જેવા ૨૨ નિયમો બનાવવામાં આવ્યા છે. આ યાદી અંગે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





