શાપર વેરાવળ મા થયેલ હત્યા નો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને એક  આરોપી ઝડપી પાડયો છે

0
23

રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલ કોટડાસાંગાણી તાલુકા ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળ જાણે ગુનાખોરી માટે ચર્ચા વીષય બની જવા પામ્યો હોય તેમ એક બાદ એક ક્રાઈમ ની ઘટના સામે આવતી જાય છે ત્યારે ગત શનિવારે શાપર વેરાવળ ના શાંતીધામ વીસ્તાર મા થી હરેશભાઈ વાઢેર ના એક ના એક પુત્ર એવા હેત નુ  અપહરણ થયુ હતુ જે  બાળકની  ગળાટુપો દઈ હત્યા થયેલી લાશ કોટડાસાંગાણી શાપર વેરાવળ રોડ પર રીબડા ફાટક નજીક ગોંડલ તાલુકા પોલીસ ની હદમાથી અવાવરુ જગ્યાએ થી પીપળના ઝાડ નીચે થી મળી આવી હતી જે ને લઈને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ સરુ કર્યો હતો અને હેત ની બોડી ને ફોરેન્સિક પી એમ અર્થે રાજકોટ ખસેડી હતી અને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ એ આ અપહરણ અને હત્યા ની તપાસ સ્થાનિક પી એસ આઈ આર જી સીંધુ તેમજ સીપીઆઈ એલ એલ ભટ્ટ ને સોંપવામા આવી હતી ત્યારબાદ તપાસ એસ ઓ જી સોંપવામા આવી હતી ત્યારે આજે સવારે આ હત્યા મા સંડોવાયેલા નીકુંજ ગોસ્વામી નામ ના બાવાજી શખ્સ ની ધરપકડ કરી હતી અને આ ગુન્હા મા અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે

પોલીસ સમન્વય 8490000910

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY