ડિજીવીસીએલ કંપનીને વિવાદોમાં સૌથી આગળ નીકળવાના એવોર્ડ મેળવવાથી ડિજીવીસીએલના મેનેજમેન્ટને કોઈ અટકાવી શકે તેમ નથી.
એક પછી એક કૌભાંડો અને વિવાદો ચાલુ ને ચાલુ જ રહે છે.
હાલમાં જ ડિજીવીસીએલ કંપની ના એક યુનિયન દ્વારા ડિજીવીસીએલ કોર્પોરેટ કચેરીના મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદ cmo અને pmo મા કરી છે. ત્યારે આવા પ્રધાનમંત્રી ના સપના જેવા ઉજાલા બલ્બ થી દરેક ઘરમાં રોશની થાય તેવા ડ્રિમ પ્રોજેક્ટમા પણ ડિજીવીસીએલ વાળા કૌભાંડ કરવાનું ચૂકતા નથી. જો આ કૌભાંડ ની તપાસ થાય તો ડિજીવીસીએલ ના ફાઇનાન્સ વિભાગના અધિકારીઓ નીચે રેલો આવે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. જોવું રહ્યું ઉર્જા વિભાગ ડિજીવીસીએલ ના મેનેજમેન્ટ વિરુદ્ધ શુ કાર્યવાહી કરે છે ,કે પછી કાયમની જેમ જ ડિજીવીસીએલ મેનેજમેન્ટ ની ભ્રષ્ટાચાર ની ફરિયાદ રીપોર્ટ કરી દાબી દેવામાં આવશે જો એમ થશે તો એમની પણ મીલીભગત હશે એમ કહી શકાય એવી ચર્ચા એ ભારે જોર પકડ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



