બન્ને વેપારીઅો દુકાન બંધ કરીને છૂ થઇ ગયા
સુરત, તા. ૨૭
કાપડ બજારમાં વધુ બે વેપારીનું લાખ્ખો રૂપિયામાં ઉઠમણુ કયુ હતું. કાપડ બજારમાંથી માલ ખરીધ્યા બાદ અનેક વેપારીઅો સાથે છેતરપિંડી કરી દુકાનો બંધ કરી બન્ને વેપારી ભાગી છૂટયા હતા.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીટીલાઈટ કે.પી. એમ. રેસિડેન્સીમાં રહેતા અજય વિજયભાઈ ગંભીરે આરોપી હર્ષદભાઈ બટુકભાઈ ભીંગડારિયા) (લેન્ડ માર્ક એમ્પાયર) જીતેન્દ્ર રાઠી (સેન્ટોસા – ભીમરાડ-કેનાલ રોડ) વિરુદ્ધ ફરિયાદ નો઼ધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદી અને અન્ય વેપારીઅો પાસેથી રૂ. ૧૬,૪૧,૭૨૫ની કિંમતનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાનો બંધ કરી દીધી હતી. સલાબતપુરા પોલીસે ફીરયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







