ઝઘડીયા તાલુકાના શિવાલયમાં ભક્તોની ભીડ

0
467

ઝઘડીયા:

ઝઘડીયા તાલુકામાં મહાશિવરાત્રિ પવિત્ર પવઁ ઠેર ઠેર ધામ ધુમથી ઉજવણી કરવામાં આવતી રહ્યો છે, તેમા ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે મહાશિવરાત્રિ નિમિતે ખુબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. શિયાલી ગામ કાવેરી નદીના કિનારે આવેલું એક પવિત્ર યાત્રાધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાવેરી નદી સાપુતારા ના સાત કુંડમાથી વહેતી નદી તરીકે ઓળખવામાં આવે છે. આ ધામની મહાપુરાનોમા મહાગંથોમા પણ ઉલ્લેખ થાય છે. આ શિવાલય ખાતે બાબા બફાની ની ગુફા (બરફના શિવલિંગ) ના દશઁનનો મહીમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ બાબા બફાની ની ગુફા શિવ ભક્તોમાં આકઁશનનુ કેન્દ્ર બન્યુ છે.

પ઼કાશ ચૌહાણ ઝઘડીયા ભરુચ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY