નસવાડી કેવડિયા રોડ પર રોડ શોધવો પડે તેવી પરિસ્થિતિ

0
602

નસવાડી:

ચૂંટણીટાણે ગામડાઓ નું ભલું થઈ ગયું હોય તેવી આભા પ્રગટ કરનારા રાજકીય પક્ષ ના નેતાઓ ચુંટણી ઓઉરી થતાંજ પ્રજા ને પડતી મુશ્કેલીઓ ભૂલી જાય છે. ગામડાઓ ને જોડતા રોડ રસ્તા બિસમાર છે,
નસવાડી કેવડિયા જેવા પ્રચલિત રોડ પર પણ કંઈક આમજ છે, વાહન ચલાવતા તો ઠીક પણ ચાલવું પણ મુસ્કેલ બન્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે સત્તા લોલુપો આ રસ્તો બનાવવા કોઈ આંદોલન ની રાહ તો નથી જોતા ને?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY