જૂનાગઢના માગરોળ તાલુકાના ભાટગામમા 13વર્ષીય તરુણીનુ નરાધમો દ્વારા સાંજના સમયે અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, બાળાનુ તેના ઘરમાથી અજાણ્યા લોકોએ બુકાનીઘારીએ અપહરણ કરી નશીલા દ્રવ્ય પીવડાવી હાથ પગ બાઘી કોથડામાભરી કર્યુ હતું અપહરણ. તરૂની જાજા સમયથી ના દેખાતા ઘરના લોકોની શોધ ખોળના કારને નરાધમો કોથળામાં ભરેલી તરુણી ને વધુ દૂર સુધી ન લઈ જઈ શક્યા, ઘરના લોકોની શોધ ખોળની પ્રવુતિ ના કારણે અપહરણ કરનાનો સંપૂર્ણ પ્લાન નીષ્ફળ જવા પામયો હતો અને યુવતી નો બચાવ થયો હતો, .પરીવાર જનોએ શોઘખોળ કરતા બાળા કોથણામા ભરાયેલ દુર ખેતરમાથી બે-શુઘ્ઘ હાલતમા મળી આવી હતી, બાળાને સારવાર માટે તુરંત માંગરોળ શીફા હોસ્પીટલમા ખસેડવામાં આવી હતી, ઘરના લોકો દ્વારા આ બાબતે પોલીશ ફરીયાદ ની તજવીજ હાથ ઘરી હતી અને પોોલીસ માં સઘળી બાબતની જાણ કરી હતી, અપહરણ કર્તાને વહેલી તકે પકડી પાડવા પરીવાર જનોએ પોોલીસ સમક્ષ માગ મૂકી હતી
ન્યુઝ રિપોર્ટ:
મનીષ ડાકી માંગરોળ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





