વરૂણ-શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩ડીનું ગીત “દુઆ કરો’ રિલીઝ

0
33

મુંબઇ,તા.૯
‘મુકાબલા’, ‘ઈલીગલ વેપન ૨.૦’ અને બાદશાહના ગીત ‘ગર્મી’ પછી વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરનું ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડી’ નું બીજું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત ‘દુઆ કરો’ છે. તે અરિજિત સિંહ, બોહિમિયા અને સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.
આ ગીત તે સમયે બનાવવામાં આવ્યું છે જ્યારે વરુણ ધવન પોતાની ટીમ છોડીને સામેની ટીમમાં જોડાવા માટે રવાના થાય છે. અને તે સમયે વરુણ તેઓ પોતાની ખરાબીને કેવી રીતે દૂર કરે છે.
ફિલ્મનાં ટ્રેલરની જો વાત કરવામાં આવે તો તેમાં ઈન્ડિયા-પાકિસ્તાન ડાન્સ ટીમ વચ્ચે યોજાવાવાળા ડાન્સ મુકાબલાંનું જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ અને શ્રદ્ધા બન્ને એક્ટિંગનાં મામલામાં અન્ય એક્ટર્સ માટે એક વખત સેટ કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY