નસવાડી ગામ માં ભૂંડ નો ઉછેર કરી વેપાર કરતા ઇસમની સામે સરપંચે લાલ આંખ કરી.

0
387

નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ એ નોટિસ આપી ભૂંડ નો નિકાલ કરવા ભૂંડ ના માલિકોને આદેશ કર્યો. 

ભૂંડ થી તથા વાયરસ સામે નસવાડી ના લોકો ને ખતરો.

પ્રાપ્ત વિગતો અનુસાર.નસવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂંડો ની સંખ્યા વધતા લોકો નું સ્વાસ્થ જોખમ માં મુકાયુ છે જેને લઈ નસવાડી ગ્રામ પંચાયત દ્વારા નસવાડી નગર માં ભૂંડ નો ઉછેર કરી વેચાણ કરતા ભૂંડ ના કથિત માલિકોને નસવાડી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવામાં આવી છે જેમાં નગર માં વધતા જતા ભૂંડ જે ગંદકી ફેલાવે છે અને જેની લાળ થી નિપાહ વાયરસ નામ નો ઝેરી   રોગ ફેલાય છે જેની કોઈ હાલ દવા પણ નક્કી નથી તેથી તેને  નસવાડી નગર ના લોકો માં રહેતા લોકો નો સ્વાસ્થ્ય જોખમ માં ન મુકાય અને ગલી એ ગલી એ દેખાતા ભૂંડ નો ઝડપી નિકાલ કરવા નસવાડી ગામ માં રહીને ભૂંડ પાળતા કથિત ઈસમ પર નસવાડી ગ્રામ પંચાયત ના સરપંચે લાલ આંખ કરી  ગામ માંથી ભૂંડ હટાવા  નોટિસ થી આદેશ કરાયો.

રિપોર્ટર.નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY