સુરત, તા. ૨૬
નોટબુકના વેપારી સાથે બમરોલીના વેપારીએ રૂપિયા ૧.૨૮ લાખની ઠગાઈ કરી હતી. આ બનાવ મામલે ઉધના પોલીસ મથકે ફરિયાદી નીલકંઠભાઇ વિનુભાઈએ
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા ગજાનંદ સોસાયટીમાં રહેતા નીલકંઠભાઈ વિનુભાઈ જાગાણી પાસેથી આરોપી મનોજ નટવરલાલ ગણદેવીવાળા (કાશીનગર, બમરોલી રોડ) એ રૂપિયા ૧,૨૮,૩૮૮ની કિંમતની નોટબુકનો જથ્થો ખરીધ્યો હતો. જેનું પેમેન્ટ નહીં આરોપી મનોજ ગણદેવીવાળાએ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. ઉધના પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





