અોવર બ્રિજના નિર્માણ માટે આવતીકાલે રેલ્વે બ્લોક
સુરત, તા. ૨૬
ઉધના રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે ઉધના-લીંબાયત રેલવેï અોવરબ્રિજ ઉપર ગર્ડર ચડાવવા માટે આજે પિïમ રેલવે દ્વારા બ્લોક રદ કરીને આવતીકાલે ૧૧.૩૦ થી ૧.૩૦ દરમિયાન બ્લોક ફાળવ્યો છે. ગતરોજ સુરત મુંબઈ મુખ્ય લાઈન ઉપર ૬ ગર્ડર ચડી ગયા છે. તાપ્ïતી લાઈન અને યાર્ડમાં હજી ૧૦ ગર્ડર ચડાવવાના બાકી છે.
સુરત મહાનગરપાલિકા બ્રિજ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધના-રેલવે ફૂટપાથ અોવર બ્રિજના રેલવેની હદમાં ગડૃર ચડાવવા માટે પિમ રેલવે પાસેથી બ્લોકની માંગણી કરવામાં આવી હતી. ગતરોજ ૧૧.૩૦ ૧.૩૦ દરમિયાન ૨ કલાકનો બ્લોક મળતા સુરત-મુંબઈ વચ્ચેની મુજબ લાઈન ઉપર ૬ ગર્ડર ચડાવી દેવામાં આવ્યા હતા આજબે કલાકનો બ્લોક રેલવે દ્વારારદ કરીને આવતીકાલે શનિવારે સવારે ૧૧.૩૦ થી ૧.૩૦ દરમિયાનન બ્લોક ફાળવ્યો છે. તાપ્તી ઉપર ૪ યાર્ડમાં ૪ અને મુંબઈ લાઈન તથા તાપ્ïતી લાઈન વચ્ચેના ૨ ગર્ડર મળી કુલ ૧૦ ગર્ડર ચડાવવાના બાકી છે. આવતીકાલે ૨ કલાક દરમિયાન તાપ્ïતી લાઈન ઉપરના ૪ ગર્ડર ચડાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવેની હદના તમામ ગર્ડર જા ચડી જાય તો આગામી બે ત્રણ મહિના દરમિયાન આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જશે અને લોકાર્પણ કરી દેવામાં આવશે. બ્રિજ સેલ દ્વારા સતત પિમ રેલવેના સંપર્ક કરીને બ્લોક માટેની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે ગત રોજ ૨ કલાકનો અને આવતીકાલે ૨ કલાકનો બ્લોક મંજૂર કરવામાં આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








