પાંચ દૈવિ મંદિર નો પાંચમાં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
318

તવરા ગામે આવેલા પાંચ દૈવિ મંદિરે તા 6 / 5 / 2018 ને રવિવારે પાંચ માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આહિર સમાજ દ્રારા દર વર્ષે ની જેમ મંદિરે દિવસ દરમ્યાન નવચંડિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 41 જોડા એ પુંજાનો લાભ લીધો હતો તથા સાજે 7.30 કલાકે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામેં ગામે થી આવેલા ભક્તજનો એ લાભ લીધો હતો તથા સાજે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં ભક્તજનો એ લાભ લીધો હતો તથા રાત્રે લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ જેમા લોક ગાયક કરશન ભાઇ સાગઠીયા . શિતલ બેન બારોટ અને હાસ્ય કલાકાર ડો. રણજી વાંક જેવો તમામ કલાકારો એ ડાયરા ની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો હાજરી આપી આનંદ માણ્યો હતો આ પ્રસંગ સફળ બનાવવા માટે ગામ જનો દ્રારા પરોસ અને પ્રત્યક્ષ રીતે મળેલ સહકાર બદલ આહિર સમાજ તમામ નો આભાર માન્યો હતો


નિતીન આહિર
ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY