સુરેન્દ્રનગર શહેરમાં ચાલતા આડેધડ ખોદકામને કારણે નવાજંકશન વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

0
20

પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા ૨૫ ફૂટ ઊંચા ફુવારા

 

હાલ લોકોને પીવાનું પાણી પાંચ -છ દિવસે મળે છે ત્યારે પાણીનો બગાડ થતાં લોકોનો પાલિકા તંત્ર સામે રોષ

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY