નર્મદા,તા.૧
નર્મદા જિલ્લામાં ૧૮ પોલીસ ઈન્સપેક્ટર અને પોલીસ સબ ઈન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાંચ અને ર્જીંય્ના પોલીસકર્મીઓની પણ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી કે, જિલ્લામાં દારૂબંધી મુદ્દેની કામગીરીથી જિલ્લા પોલીસવડા છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. આ મામલે જિલ્લા પોલીસવડાએ અસંતોષકારક કામગીરીને લઈને પત્ર પણ લખ્યો હતો.
તમને જણાવીએ કે, ગુજરાતમાં દારૂબંધી હોવો છતાં લાગી રહ્યું છે કે, દારૂનો કરોબાર સૌથી વધારે ગુજરાતમાં થઇ રહ્યો હોય. વારે તહેવારે કેટલાય બુટલેગરો પકડાવા છતા કારોબાર અટકતો નથી, ઉલ્ટાનો વધી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




