વિધાર્થીઓ અને ઉપસ્થિત માતાઓ સૌને મંત્ર મુકધ કરી દીધા,
હમેશા કાઈ નવુ કરવાની નેમ ધરાવતી અને ક્ષિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી ગાંધીધામ ની સનરાઈજ ગ્લોબલ ઈગંલિશ સ્કુલ માં ભવ્યાતિભવ્ય ‘મધસૅ ડ’ ઉજવણીધઘામઘુમપુવૅક ઉજવણી કરવામાં આવી
પ્રસંગને અનુરૂપ ઉદબોદન સ્કુલ ના પ્રિન્સીપાલ અજું મેમ તથા મનાલી મેમ કર્યુ હતું, મધસૅ ડે નિમિત્તે સ્કૂલ માં વિવિધ પ્રોગ્રામ યોજાય હતા જેમાં માતા તરીકે નુ જીવન કવન દશાવતુ ડાન્સ સોન્ગ ,ગુર્પ ડાન્સ, વિધાથિઓ દ્રારા પ્રસ્તુતિ કરવામાં આવ્યો હતો બાળરમુજનાટક અને પ્રસંગ ને અનુરૂપ રાહુલે પ્રવચન આપ્યુ હતુ ત્યાર બાદ પ્રિન્સીપાલ અજું મેમ એ સુદંરગીત ની રજુઆત કરી ઉપસ્થિત માતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, ત્યાર બાદ ઉપસ્થિત માતાઓ દ્રારા રેમ્પ (કોટ) વોક ફેશન શો વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા દરેક પ્રોગ્રામમાં નંબર પ્રાપ્ત કરનાર ને ગિફ્ટ આપવા આવી હતી
મધસૅ ડે ની ભવ્યાતિભવ્ય રીતે ઊજવણી કરવામાં આવી હતી પ્રસંગે ગાંધીધામનાઅગ્રણી તુલસી સુજાન અને નિધિ ભારદ્વાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સ્કુલના એમડી મનોજભાઈ મેથવાણી હાજર રહયા હતા, સમગ્ર કાર્યક્રમ ને સંચાલન પ્રિન્સીપાલ અજું મેમ મનાવી મેંમ કરીયુ હતુ, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં સ્કુલના પુજાબેન, પ્રાચી બેન, જુલીબેન, વિકાસ સહિત ના સ્ટાફ ભારે જહેમત ઉઠાવવી હતી,
મયુર રાવલ હળવદ
99094585555
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"