શુકલતીર્થ ગામે રેતી લીઝના તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

0
263

ભરૂચઃ
મોજે શુકલતીર્થ તા.જિ.ભરૂચ ખાતે રેતીની લીઝો આવેલ છે. રેતીના વહન માટે લીઝ ધારકો દ્વારા ટ્રકો શુકલતીર્થ ગામના મુખ્યે પ્રવેશમાર્ગ, શૈક્ષણિક સંકુલ, રાષ્ટ્રી યકૃત બેન્કોા અને રહેણાંક વિસ્તાંરમાંથી પસાર થવાથી રહીશોના સ્વાયસ્ય્ેા પર ગંભીર અસર થાય છે તથા અકસ્માિત થવાનો ભય રહેલો છે જે બાબતે ગામ લોકોની રજૂઆત મળતા, સને ૧૯૫૧ નાં મુંબઇ પોલીસ (સને ૧૯૫૧ નાં ૨૨ માં) અધિનિયમની કલમ-૩૩ ના ૨૨માં) અધિનિયમની કલમ-૩૩ ની પેટા કલમ-(૧) હેઠળ અત્રેના સંદર્ભ-૧ ના જાહેરનામાંથી શુકલતીર્થ ગામમાંથી પસાર થતી રેતી લીઝની ટ્રકો પર પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિધક વ્યાવસ્થાા તરીકે શુકલતીર્થ ગામના પોટ તળાવથી હોલી-ડે હોમવાળા રસ્તાનનો ઉપયોગ કરવા અંગે પ્રાથમિક જાહેરનામુ પ્રસિધ્ધ કરી, લાગતા-વળગતા ઇસમોના વાંધા સુચનો મેળવતાં મોજે.શુકલતીર્થ તા.જિ.ભરૂતના લીઝ ધારોકએ રજુઆત કરેલ છે કે હોલીડે હોમળાવા વૈકલ્પિ્ક રસ્તારની બંને બાજુ ૨૦૦ ખેતરો આવેલા છે અને રસ્તાાની પહોળાઇ ૧૦ થી ૧૨ ફુટ છે તેમજ સરદહું રસ્તાં પર આવેલા નાળા જર્જરીત હાલતમાં હોય, બીજી વ્યતવસ્થાટ ન થાય ત્યાંો સુધી જુનો રસ્તોપ ચાલુ રાખવામાં આવે. અરૂણસિંહ અજીતસિંહ રણા, માન.ધારાસભ્યા ૧૫૧-વાગરા વિધાનસભાનાઓએ રજુઆત કરેલ છે કે ૧૦ વ્હીરલની ટ્રકોને કાયમી ધોરણે બંધ કરી, નાની ટ્રકો ગામના રસ્તેળથી ચાલે જેથી ખેડૂતોની ખેતીનો બગાડ થાય નહીં અને રસ્તાન બગડે નહીં અને અકસ્માાતનો ભય રહે નહિ.
શુકલતીર્થ ગામના લોકોએ રજુઆત કરેલ છે કે જાહેરનામામાં દર્શાવેલ વૈકલ્પિાક રસ્તાહ ઉપર નર્મદા કાઠાની ફળદ્રુપ જમીન આવેલ છે જેમાં ખેતી કરી, ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. સદરહું રસ્તાા પરથી દરરોજ અંદાજે ૧૦૦ થી વધુ ટ્રકો ૨૦ થી ૨૫ ટનનું ભારણ લઇ, પરિવહન કરશે તો રસ્તાા ઉપર ઉંડા ખાડાઓ પડી જશે અને નાળાઓ જે બિસ્મારર હાલતમાં છે તે તૂટી જશે અને ખેડૂત વર્ગ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા સક્ષમ રહેશે નહી અને પોતાનું જીવન ટુંકાવવા મજબુર બનશે. નર્મદા નદીના પટ વિસ્તાહરમાં તથા બ્લોરક નં.૧૧૦ પૈકી તથા બ્લોવક નં.૩૮૫ માં આવેલ રેતી ખનિજની લીઝો નામંજુર કરવા જણાવેલ છે. અલ્પે્શભાઇ ચંદુભાઇ નિઝામા, ભાસ્કુરભાઇ બી. ત્રિવેદી તથા અન્યોરએ જણાવેલ છે કે અત્રેથી પ્રાથમિક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે તે સરાહનીય છે અને પ્રાથમિક જાહેરનામુ કાયમ રાખવા જણાવેલ છે.
ઉપરોક્તલ રજુઆતો અન્વજયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેકટ ભરૂચને જૂરૂરી તપાસ કરી, રીપોર્ટ મોકલવા જણાવતા, તેઓએ સંદર્ભ-૨ ના પત્ર થી રીપોર્ટ મોકલેલ છે જેની વિગતો નીચે મુજબ છે.
ગામ લોકોના નિવેદનો ધ્યા૨ને લેતા, તેઓ બે પક્ષમાં વિભાજિત થયેલ છે. એક વર્ગ રેતીની લીઝો કાયમી ધોરણે બંધ કરવા રજૂઆત કરે છે અને બીજો પક્ષ ગામમાંથી પસાર થતા રસ્તાર ઉપર ૬ વ્હીીલર/નાના વાહનો રેતીની લીઝ માટે પરીવહન કરે તેનું સમર્થન કરે છે.
તેમજ વૈકલ્પિાક રસ્તો કાચો અને નાળાવાળો હોઇ, અકસ્માથત થવાનો ભય રહે છે તેમજ વૈકલ્પિોક રસ્તાાની આજુબાજુના ખેડૂતોએ વાંધા અરજી આપેલ છે જે સમગ્ર હકીકત ધ્યાથને લઇ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેરટશરી ભરૂચે ૬ વ્હીવલર કે તેની નાના વાહનો રેતી/માટી સહિત ગામના રસ્તેલ પસાર થાય ત્યા રે સંપૂર્ણ તાડપત્રી ઢાંકીને શાંતિથી પસાર કરવામાં આવી જેથી ધૂળના રજકણો ન ઉડે તેમજ ભુસ્ત્રશાસત્રીની સુચના મુજબ પાણીનો છંટકાવ કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેમજ શાળા નજીક સ્પીસડ બ્રેકર મુકવામાં આવે જેથી અકસ્માજતનો ભય રહે નહીં અને હાઇવા(૧૦ વ્હીીલર) કે તેથી મોટા અન્યસ વાહનો પર સંપૂર્ણપણે કાયમી ધોરણે પ્રતિબંધ ચાલુ રાખવા અભિપ્રાય આપેલ છે.
ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેરટ રવિકુમાર અરોરાએ સને ૧૯૫૧ નાં મુંબઇ પોલીસ અીધનિયમની કલમ-૩૩ ની પેટા કલમ-૧ ના પેટા કલોઝ(બી) અન્વમયે મળેલ સ્તા ની રૂ એ શુકલતીર્થ ગામમાંથી પસાર થતા રેતી લીઝના ૬ વ્હી૧લર કે તેની નાના વાહનો રેતી/માટી સહિત ગામના રસ્તેૂ પસાર થાય ત્યાલરે સંપૂર્ણ તાડપત્રી ઢાંકીને, ભુસ્તેરશાસ્તી ની સુચના મુજબ પાણીનો છંટકાવ કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેમજ શાળા નજીક સ્પી‍ડ બ્રેકર મુકવામાં આવે તે શરતે શુકલતીર્થ ગામામાંથી પસાર થવા પરવાનગી આપેલ છે અને રેતી લીઝના હાઇવા(૧૦ વ્હી લર) કે તેથી મોટા અન્યમ વાહનો પર સંપૂર્ણપણે કાયમી ધોરણે પ્રતિબંધ ફરમાવ્યો છે અને શુકલતીર્થ ગામના પોટ તળાવથી હોલી-ડે હોમ વાળા રસ્તાે પરથી રેતી લીઝના તમાામ પ્રકાર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો- છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY