Saturday, November 7, 2026
Home Tags ઠંડી

Tag: ઠંડી

સુરત અને નવસારીમાં ઠંડી એક ડીગ્રી ઓછી થઈ : વલસાડમાં તાપમાન...

ઉત્તર દિશાથી ફુંકાતા ઠંડા પવનને કારણે ઠંડીની જોરદાર અસર સુરત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર દિશાથી ફુંકાઈ રહેલ શીત લહેરના પગલે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. ન્યુનતમ...

દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો નવસારીમાં ૧૪, સુરતમાં ૧૬ ડીગ્રી

વલસાડમાં ૧૭ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું સુરત ઉત્તરભારતમાં કાતિલ ઠંડીની અસર રાજ્યમાં થઈ રહી છે. ઉત્તરીય શીત લહેરના લીધે રાજ્યના તાપમાનમાં નોîધપાત્ર ઘટાડો થતા ઠંડીનો ચમકારો...

સુરતમાં રાત્રિ સમયે ઠંડીના પ્રમાણમાં ગઈકાલ કરતા એક ડીગ્રીનો વધારો

ડીપ્રેશનની અસર ઓસરી જતા હવે ઠંડી ક્રમશઃ વધશે સુરત અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનની અસરના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આજે સતત બીજા દિવસે...

પાકિસ્તાનની વિરુદ્ધમાં કડકમાં કડક પગલા ક્યારે લેવા આવશે…..?ક્યાંક બદલાની આગ ઠંડી...

૧૪ ફેબ્રુઆરી એ પુલવામાં આતંકી હુમલાના એક અઠવાડિયા પછી પણ વધુ સમય વીતી ગયો છે આ દરમિયાન ભારત સરકારે અનેક નિર્ણયો લીધા છે સરકારે...

દક્ષિણ ગુજરાતમાંથી ઠંડીનો ચમકારો ઓછો થતા ગરમીમાં વધારો

નવસારીમાં ૧૧, વલસાડમાં ૧૩ અને સુરતમાં ૧૬ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન સુરત, તા. ૨૦ સમગ્ર દીક્ષણ ગુજરાતમાં ગત રોજની સરખામણીએ આજે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની...

દક્ષિણ ગુજરાતમાં રાત્રિ સમયે ઠંડીના ચમકારા

નવસારીમાં ૧૧ ડિગ્રી, વલસાડમાં ૧૨ ડિગ્રી તેમજ સુરતમાં ૧૭ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન સુરત, તા. ૧૯ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાન યથાવત રહ્નાં છે. વિસ...

ઉત્તર દિશાથી પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધી : નવસારી ૯...

વલસાડમાં ૧૨ અને સુરતમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સુરત, તા. ૧૬ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારે ઉત્તર દિશાથી શીતલહેર ફૂંકાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા ફરી ઠંડીનો...

દક્ષિણ ગુજરાતમાં ઠંડીની વિદાય સુરતમાં ઉનાળા જેવું તાપમાન

નવસારી-વલસાડમાં લઘુત્તમ ૧૫ ડિગ્રી સુરત, તા. ૧૩ દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું તેમ છતાં તાપમાનમાં ગતરોજની સરખામણીએ આજે વધારો નોંધાયો છે. રાત્રે મળસ્કે...

દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી ઉપર ચઢતા ઠંડીમાં ભારે રાહત

સુરત, તા. ૧૨ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીતલેહરની અસર ઓછી થતા સપ્તાહ બાદ તાપમાનમાં વધારો નોંધાયો છે. પવનની દિશા બદલવાની સાથે તાપમાન વધતા ઠંડીના ચમકારાથી રાહત...

રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ ૬.૪ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં ૪૮ કલાકમાં હજી પણ કોલ્ડ વેવની આગાહી છે ગાંધીનગર,તા.૧૦ રાજ્યમાં એકવાર ફીથી ઠંડી વધી રહી છે ત્યારે લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. રાજ્યમાં ૪૮ કલાકમાં હજી...