થાનગઢ ભાજપ ના કાર્યકરો દ્વારા છાશ વિતરણ કરાયું

0
254

 

ભારતીય જનતા પાર્ટી ગત રોજ આઝાદ ચોક પીપળા વાળા ચોક માં દર વર્ષ ની જેમ આ વખતે પણ થાન શહેર પ્રક્સમુખ પ્રતાપભાઇ ખાચર ના સૂચન થી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થાનગઢ દ્વારા છાસ પાણી વિતરણ કાર્યક્રમ યોજાયો….આ કાર્યક્રમ ને સફળ બનાવવા થાનગઢ શહેર ના યુવા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા આવેલ જેમાં ગુજરાત પ્રદેશયુવા ઉપાધ્યક્ષ થાન પાલિકા ના પ્રમુખ વિજયભાઈ ભગત તથા જિલ્લા કોસાધ્યક્ષ સંજય ભાઈ બદરખિયા ની હાજરી હતી.નગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ ના ભૂપેન્દ્ર ભાઈ નકુમ , આઈ ટી સેલ કન્વીનર ધર્મેશભાઈ પ્રજાપતિ , અલ્તાફભાઈ રાઠોડ ,ચિરાગભાઈ દવે તથા યુવા કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY