અધિકમાસ માં વિષ્ણુ ભગવાન ની પૂજા 250 જેટલી બહેનો એ તુલસીપત્ર દ્વારા પૂજા અર્ચના કરી

0
21

પુના ગામની વિશાલ નગર માં આવેલ વિશ્વેશ્વર મહાદેવ ના મંદિરમાં અધિકમાસ માં વિષ્ણુ ભગવાન ની પૂજા માં 250 જેટલી બહેનો એ તુલસીપત્ર દ્વારા પૂજા અર્ચના કરી હતી. આ કાર્યક્રમ માં સુરત ના મેયર અસ્મિતા શીરોયા અને ડો.પ્રફુલ શીરોયા એ પણ પૂજા નો લાભ લીધો હતો.સાથે VHP સુરતના રમેશ ગોયાણી ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ નું આયોજન નિશાબેન દવે કર્યું હતું જેમાં સોસાયટીના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહય હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY