નસવાડીમાં તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો

0
41

છોટાઉદેપુર;

છોટાઉદેપુરમાં નસવાડીમાં તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો આ કેમ્પમાં ઘણા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ સગર્ભમાતાઓ માતાઓ જે ને બ્લડ ઓછુ હોઈ તેમને બ્લડ આપી નવજાત શિશુ અને માતાઓને જાન બચાવી શકાય સરકાર તરફથી પણ કેહવામાં આવ્યું છે કે સમય સમય બ્લડ ડોનેટ કેમ્પ યોજાય તો દર્દી માટે બ્લડની સુવિધા ઉપલબ્ધ થાય આ બ્લડ ડોનેટ કેમ્પ માં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આવતી કાલે પણ કેમ્પ યોજાશે.

પત્રકાર . નયનેશ તડવી
9099682087

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY