નાગપૂર જતા પરિવાર ની ગાડીમાંથી ધનસેરા પેટ્રોલ પમ્પ પાસે  ૪૬ હજારની ચોરી

0
48

કપડવંજ થી નાગપુર  પોતાના વતન જેઇ રહેલો પરિવાર સાગબારા ના ધનસેરા પેટ્રોલ પંપ પાસે ઉભો હતો ત્યારે એમની સ્કોર્પિયો ગાડીમાંથી રોકડ સહીત સામાન મળી કુલ રૂપિયા ૪૬,૫૦૦  ની ચોરી થઈ.

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના સાગબારા માં આવેલા ધનસેરા ગામના પેટ્રોલ પમ્પ પાસે ગત રાત્રે એક ગાડી માંથી ચોરી થઈ છે જેમાં મૂળ નાગપુરના અજય   દસમાન તોમર અને શક્તિપાલ જિંદાલ નામના બે વ્યક્તિઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં કપડવંજ થી નાગપુર જતા હતા ત્યારે ધનસેરા પાસે ગાડી ઉભી રાખી કામ અર્થે નજીક માં જતા ગાડીમાં મુકેલા સામાન પૈકી રોકડા રૂપિયા મોબાઈલ ઘડિયાળ સહીત કુલ રૂપિયા ૪૬,૫૦૦ ના મુદ્દામાલ ની ચોરી કરી કોઈ અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ જતા આ બાબતે સાગબારા પોલીસ મથકે અજય તોમરે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે તપાસ વાય એસ સિરસાથ કરી રહ્યા છે

 ચિફરીપોર્ટર,નર્મદા ભરત શાહ.મોં.નો.૯૪૦૮૯૭૫૦૫૦ 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY