અમારુ આમોદ,
આગવુ આમોદ…
આમોદ નો ટૂંકો પ્રવાસ
લોકો ભલે કહે ભાંગ્યુ તોયે “આમોદ ”
પણ લંડન જેવી પહેચાન છે .
🍴છરી ચપ્પુ નો બિજનેશ તો અમારી જાન છે .
એકવાર આવી તો જુઓ આમોદ મા.
આમોદ ના મેન બજાર માં આવેલ ટાવર & “ચોકડી” & “દરબારી રોડ” નુ આખા તાલુકા મા નામ છે.
રણછોડ ભગત ની મિઠાઈ ને જાકીર નુ ખમણ ,રતિલાલ ના ભજીયા, વલી ની ચા ને લજીજ ની ભૂરજી અને કાઠિયાવાડી ગાંઠીયા ની તો વાત જ કઇક અલગ છે
વારંવાર ખાવા નુ મન થાય એવી વેજ હૉટલ ડીસન્ટ તથા નોનવેજ ની હોટલ પેરિસ છે .
આખા ગુજરાતમાં ફેમસ કમ્બોલી વાલા ની 🍦આઇસ્ક્રિમ તથા આમોદ ના
ડભોયા ના બટાકા ને ખમણ તથા
આખા જગ મા પ્રખ્યાત એવી આમોદ ની છરી ચપ્પુ ની બનાવટ આજેય દુનિયા મા જેનુ નામ છે.
દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાન નવાજી 🍪🍲🍴 છે ,જે એક વાર આવે તે વારંવાર આવે તેવી ગેરંટી છે
અનહદ પ્રેમ છે મને આમોદ થી એમ એજ સીધી સટ વાત છે
એવું અમારું આ “આમોદ ” મજાનુ છે .
જો તમે આમોદ નુ ઉપર લખેલા એક પણ વાક્ય ને જાણ્યુ હોય અથવા તો અનુભવયુ હોય તો જરૂર થી મને કહેજોઅમારુ આમોદ,
આગવુ આમોદ…
આમોદ નો ટૂંકો પ્રવાસ
લોકો ભલે કહે ભાંગ્યુ તોયે “આમોદ ”
પણ લંડન જેવી પહેચાન છે .
🍴છરી ચપ્પુ નો બિજનેશ તો અમારી જાન છે .
એકવાર આવી તો જુઓ આમોદ મા.
આમોદ ના મેન બજાર માં આવેલ ટાવર & “ચોકડી” & “દરબારી રોડ” નુ આખા તાલુકા મા નામ છે.
રણછોડ ભગત ની મિઠાઈ ને જાકીર નુ ખમણ ,રતિલાલ ના ભજીયા, વલી ની ચા ને લજીજ ની ભૂરજી અને કાઠિયાવાડી ગાંઠીયા ની તો વાત જ કઇક અલગ છે
વારંવાર ખાવા નુ મન થાય એવી વેજ હૉટલ ડીસન્ટ તથા નોનવેજ ની હોટલ પેરિસ છે .
આખા ગુજરાતમાં ફેમસ કમ્બોલી વાલા ની 🍦આઇસ્ક્રિમ તથા આમોદ ના
ડભોયા ના બટાકા ને ખમણ તથા
આખા જગ મા પ્રખ્યાત એવી આમોદ ની છરી ચપ્પુ ની બનાવટ આજેય દુનિયા મા જેનુ નામ છે.
દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાન નવાજી 🍪🍲🍴 છે ,જે એક વાર આવે તે વારંવાર આવે તેવી ગેરંટી છે
અનહદ પ્રેમ છે મને આમોદ થી એમ એજ સીધી સટ વાત છે
એવું અમારું આ “આમોદ ” મજાનુ છે .
જો તમે આમોદ નુ ઉપર લખેલા એક પણ વાક્ય ને જાણ્યુ હોય અથવા તો અનુભવયુ હોય તો જરૂર થી મને કહેજો
રિપોર્ટર મહમદખાન
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






