જંબુસર તાલુકામાં રૂા.૧૬૨.૮૨ લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ

0
16

ભરૂચઃ
ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ભાગરૂપે જંબુસર તાલુકામાં સરદાર પટેલ જળસંચય યોજનાના અધ્ય ક્ષ સરદારસિંહ બારૈયાના હસ્તેા રૂા.૧૬૨.૮૨ લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવી હતી.
જળસંચય યોજનાના અધ્યસક્ષએ જણાવ્યું હતું કે, રાજ્ય૨ સરકાર ધ્વાોરા છેવાડાના માનવી વિકાસની બાબતથી વંચિત ન રહે તે માટે સરાહનીય પ્રયાસો થઇ રહ્યાે છે. શિક્ષણ, આરોગ્યક, રસ્તાો, પાણી જેવી વ્યણવસ્થાદ માટે રાજ્યા સરકારે ચિંતા કરી છે. તેમણે કેન્દ્રમ સરકારની અને રાજ્યય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી કહ્યુંટ હતું કે, તા.૧ લી મે થી ૩૧ મે સુધી જળ સંચય અભિયાન અન્વધયે વિવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે ત્યા,રે તેમાં સહભાગી બનવા ઉપસ્થિરત સૌને અનુરોધ ર્ક્યોુ હતો.
પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે, ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાતને અલગ રાજ્યન તરીકેનો દરજ્જોં મળ્યોણ હતો. ભરૂચના આંગણે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીનો સોનેરી અવસર પ્રાપ્‍ત થયો છે, ત્યા‍રે એમા આપણે સૌ સહભાગી બનીએ તેવી અપીલ કરી હતી.
લોકાર્પણ/ખાતમુહૂર્ત અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પઢીયાર, તાલુકા વિકાસ અધિકારી એન.બી.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, એઆરટીઓ કે.પી.પોનકીયા, તાલુકા અગ્રણી ભૂપેન્દ્ર્સિંહ રાઠોડ, પ્રતાપભાઇ પરમાર, પપ્પુાભાઇ દુબે, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્ય,ઓ, જાફરપુરા ઉચ્છનદ અને વેડચ ગામના સરપંચ સહિત મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિનત રહયા હતા.
જંબસુર તાલુકામાં અધ્યરક્ષના હસ્તે્ જાફરપુરા ગામે રૂા.આઠ લાખના ખર્ચે રાષ્ટ્રી ય ગ્રામીણ પેયજળ યોજનાનું લોકાર્પણ, ઉચ્છહદ ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે કોમ્યુપનિટી હોલનું ખાતમુહૂર્ત, વેડચ ગામે રૂા.૧૧૨ લાખના ૧૦ ઓરડાનું લોકાર્પણ અને પીલુદ્રા ગામે પ્રાથમિક શાળા પાસે રૂા.અઢી લાખના ખર્ચે પેવરબ્લો કનું લોકાર્પણ કરવામાં આવ્યુંે હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌરવદિવસ ઉજવણી અવસરે જંબસુર તાલુકામાં રૂા.૨પ.૬૨ કરોડના ૧૦૪ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY