મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 91.13ટકા સાથે પ્રથમ નંબરે

0
34

જીલ્લાના ૩ વિધાથીઓ એ૧ ગ્રેડ સાથે ઉતણી

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના આજે- પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાનો ડંકો વાગ્યો છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો ૮૪.૦૨ ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો છે જિલ્લામાં પ્રથમ નંબરે હળવદ કેન્દ્ર 91.13 સાથે પ્રથમ નંબરે છે

મોરબી જિલ્લામાં હળવદ તાલુકો પ્રથમ નંબર 91.13 ટકા સાથે આવ્યો છે ગ્રુપ એ માં પુજારા નિશિતા ૯૯.૭૧પી,આર તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે જ્યારે ગ્રૂપ-બીમાં ગઢવી જયરાજ ૯૯ .૯૩ પી,આર ગુજરાત રાજ્યમાં સાતમા ક્રમાંકે oliver ફસ્ટ,આવેલ છે જ્યારે ગુજકેટમાં કરમુર હેતલ 99.9 7સાથે ગુજરાતમાં ત્રીજા નંબરે આવેલ છે ગઢવી જયરાજ 1060.25 માકૅસ,અને પૂજારા નિશિતા 105 માર્કસ મેળવેલ છે,જેઓ વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ નુ નામ રોશન કરયુ છે,જયારે ગ્રુપ બી માં બીજા નંબરે પટેલ નિધિ અશોકભાઈ 99.76 પી,આર,મંગલમ વિદ્યાલય ની વિદ્યાર્થીઓને આવેલ છે ,જ્યારે ગુજકેટ માં તાલુકામાં બીજા નંબરે ચાવડા ધાર્મિક 99.96 પી,આર, સાયન્સના મેરીટમાં ચાવડા ધાર્મિક 99,53 ઝાલા શક્તિ 99.71 પી,આર, ઓવર ઓલ બીજાનંબરે આ વિદ્યાર્થીઓ મહર્ષિ ગુરુકુળ ના ઝળકી ઊઠયા છે આમ ધોરણ ૧૨ સાયન્સના પરીક્ષામાં હળવદ ની વિવેકાનંદ સાયન્સ એકેડમી મહર્ષિ ગુરુકુળ મંગલમ વિદ્યાલય સદભાવના વિદ્યાલય નાલંદા વિદ્યાલય વિદ્યા દર્શન વિદ્યાર્થીઓ ઝળકી ઊઠયા છે અને સમગ્ર જિલ્લામાં હળવદ અને શાળા નામ રોશન કર્યું છે

ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં મોરબી જીલ્લાના મોરબી કેન્દ્રમાં ૧૩૭૪, વાંકાનેર કેન્દ્ર પરથી ૧૯૫ અને હળવદ કેન્દ્ર પર ૫૦૦ નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી ૪૯૬ સહીત કુલ ૨૦૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં મોરબી કેન્દ્રનું ૮૧.૪૪ ટકા, વાંકાનેર કેન્દ્રનું ૮૪.૧૦ ટકા અને હળવદ કેન્દ્રનું ૯૧.૧૩ ટકા જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે અને મોરબી જીલ્લાનું કુલ પરિણામ ૮૪.૦૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં એ ૧ ગ્રેડ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે મોરબી જીલ્લાના ત્રણ પરીક્ષા કેન્દ્રમાંથી સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું ૯૧.૧૩ ટકા જોવા મળ્યું છે,

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY