ગુજરાત રાજ્ય માં ખેડૂતના વિવિધ પ્રશ્નો માટે લીંબડી કોંગ્રેસ ના કાર્યકરો લીંબડી સેવા સદન માં સરકાર સામે ધરણા ઉપર બેઠા

0
17

આ ધરણા માં લીંબડી વિધાનસભા ધારાસભ્ય સોમાભાઈ પટેલ, જિલ્લા પંચયત સદસ્ય ભગિરથસિંહ રાણા, તાલુકા પંચયત પ્રમુખ કનકસિંહ રાણા તેમજ અન્ય કોંગેસ ના કાર્યકરો સાથે ધરણા માં જોડાય ને સરકાર સામે વિરોધ નોંધાવીયો હતો.

આ બાબતે લીંબડી પ્રાંત અધિકારને આવેદન પત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY