અંકલેશ્વર રિજીયન માં જીપીસીબી ના વધુ નવ અધિકારી તૈનાત

0
24

અસરકારક અને ઝડપી કાર્યવાહી થાય એ હેતુ થી ગાંધીનગર gpcb ની વડી કચેરી થી વધુ 9 અધિકારીઓ.કર્મચારીઓ ની હંગામી બદલી કરવામાં આવી. જે હાલ ના સમય ની માંગ હતી.આશા છે પર્યાવરણ માં સુધારા અર્થે આવેલ નવી ટિમ વધુ સારી કામગીરી કરશે.

સલીમપટેલ. પીરામણ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY