રાજપીપલા: નાંદોદ તાલુકાના દઢવાડા ગામ પાસે ગતરોજ ટ્રેક્ટર નં.જી.જે.17 બી એ 4344 પર જતા દક્ષેશ ફુલજી દેસાઈ અને એની સાથે બેઠેલા શશીકાંત મંગાભાઇ વસાવા દઢવાડા પાસે પુરપાટ ટ્રેક્ટર હંકારતા વળાંક પર બ્રેક મારવા જતા ટ્રેક્ટર ની સાઈડમાં બેઠેલા શશીકાંત મંગા વસાવા (32) નીચે રોડ પર પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજાવી ટ્રક્ટર ચલાવનાર દક્ષેશ દેસાઈ એ ગુનો કર્યો હોવાની આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





