માનવતા જીન્દાબાદ

0
67

મહેમદાવાદ ના માર્કેટ યાર્ડ વિસ્તાર મા એક અપગં ગાય છાયા ની શોધ મા લકઝરી બસ ની નીચે ધુસી જતા લકઝરી ના નીચેના ભાગે શીગડુ ફસાઈ જતા અસહ્ય પીડિત ગાય ને શહેર મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર લાલ ભાઇ પચ્ચાસ અને તેમની ટીમ દ્વારા આ ગાય ને ભારે જહેમત ઉઠાવી બચાવી લીધી હતી
ઇન્સાનયત સબસે બડા મજહબ હે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY