સુરેન્દ્રનગર LCB પોલીસે રતનપર શક્તિ સોસાયટીના રહેણાક મકાનમાંથી કુટણખાનું ઝડપી પાડયુ.

0
133

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી નાઓએ અસામાંજીસ બદી અટકાવવા સુચના આપેલ હોઇ જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એન.કે.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ ના પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહિલ, તથા અ.હે.કોન્સ.કિશોરભાઈ ઘેલાભાઈ , અ.હે.કોન્સ. સરદારસિંહ ઘનશ્યામસિંહ, તથા પો.કોન્સ.ધવલભાઈ મહેશભાઈ, પો.કોન્સ. મોહસીનભાઇ, ઇકબાલભાઈ, તથા મહિલા સેલ ના વું.પો.કોન્સ. શિલ્પાબેન હીરાભાઈ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા દરમિયાન પો.સબ.ઇન્સ.આર.ડી.ગોહિલ,તથા એચ.સી. સરદારસિંહ, ના ઓએ ખાનગી બાતમી હકીકત મેળવી કે રતનપર શક્તિનગર સોસાયટી માં રહેતો દેવરાજભાઈ મગનભાઈ આલાણીવાળો પોતાના અંગત ફાયદા સારું બહારથી છોકરીઓ લાવી પોતાના રહેણાક મકાનમાં દેહ વ્યાપારનો ધંધો કરે છે તે હકીકતના અંગેની સર્કલ પો.ઇન્સ. કે.એચ.ત્રિવેદી ને જાણ કરી રેઇડકરતા એક કલકત્તાની પરંતુ જે હાલ મુંબઈ થાણા વિસ્તાર માં રહેતી મહિલા મળી આવેલ છે તથા સાથે ૪ ઈસમો મળી આવેલ જેમાં (૧) દેવરાજભાઈ મગનભાઈ આલાણી (૨) વનરાજભાઈ દેવુભા ધાંધલ, (૩) સુનીલભાઈ વેરસીભાઇ શંખેશરિયા,(૪) જયેન્દ્રભાઈ પરશોતમભાઈ ગોહિલ, મળી આવેલ તથા દેવરાજભાઈ મગનભાઈ આલાણી પોતાના અંગત ફાયદા સારૂ બહાર થી યુવતી બોલાવી દેહ વ્યાપાર નો ધંધો કરાવતા કુલ મુદ્દામાલ પૈકી રોકડ રૂં.૧૧૭૫૦/- તથા મોબાઈલ ફોન : ૨ (બે) કી.રૂ.૧૨૦૦૦/- તથા કોન્ડોમ્સ નંગ : ૧૪ કી.રૂ.૦૦/૦૦ ના મળી કુલ કી. રૂ.૨૩૭૫૦/- ના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ છે. આ ગુનો ઈમ્મોરેલ ટ્રાફિક ( પ્રોવિઝન) એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૬, મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશન માં દાખલ કરેલ છે.
આ કાર્યવાહીમાં સર્કલ પો.ઇન્સ. કે.એચ.ત્રિવેદી, તથા એલ.સી.બી. સ્ટાફ ના પો.સબ.ઇન્સ.આર.ડી. ગોહિલ,તથા તથા અ.હે.કોન્સ.કિશોરભાઈ ઘેલાભાઈ ત્યાં અ.હે.કોન્સ. સરદારસિંહ ઘનશ્યામસિંહ, તથા પો.કોન્સ.ધવલભાઈ મહેશભાઈ, તથા પો.કોન્સ. મોહસીનભાઇ, ઇકબાલભાઈ, તથા મહિલા સેલ ના વું.પો.કોન્સ. શિલ્પાબેન હીરાભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY