આખરે રાજપીપળા નાસિક ની ખખડધજ બસ નવી મુકતા મુસાફરોને રાહત
રાજપીપળા : રાજપીપળા થી નાસિક જતી આવતી એક્સપ્રેસ બસ છેલ્લા ઘણા સમય થી છાશવારે બગડતી હોય એના નિયત સમય કરતા કલાકો મોડી પડતા મુસાફરો અને એસ ટી ના ડ્રાઈવર કન્ડક્ટરો પણ હેરાન થતા હોય જંગે ગુજરાત એ થોડા દિવસ પેહલા એક અહેવાલ પ્રસિદ્ધ કરતા એસ ટી નિગમ ના અધિકારીઓ ન ઊંઘ ઉડી હતી ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પુરી કર્યા બાદ એક નવી બસ નાસિક માટે અપાઈ હતી પરંતુ કંપની માંથી આવેલી એ બસ માં પણ કોઈ નાનકડી તકલીફ જણાતા એને કંપની માં મોકલી ત્યારે એ બરાબર યોગ્ય થયા બાદ આજે રાજપીપળા ડેપો ને મળતા આજથી રાજપીપળા નાસિક રૂટ ઉપર નવી બસ શરૂ થઈ જેનું ડ્રાઈવર અને કંડક્ટરે વિધિવત પૂજન કરી સવારે નાસી ની સવારી ઉપાડી આમ જંગ એ ગુજરાત ના અહેવાલ બાદ નાસિક રૂટ ઉપર આખરે નવી નક્કોર બસ નિયમિત દોડતી થઈ છે જેના કારણે સ્ટાફ અને મુસાફરો માં આનંદ જોવા મળ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





