હળવદ તાલૂકા પંચાયત કચેરી ખાતે આજીવિકાદિવસ ની ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયો
આ પ્રસંગે ગુજરાતના માજી મંત્રી જથંતિભાઈ કવાડીયા .હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ ; હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ બાંધકામ સમિતીના ચેરમેન સતીષભાઈ પટેલ તેમજ રમેશ ભગત, નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા .


મયુર રાવલ હળવદ મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





