સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે સાક્ષરતા અભિયાન

0
41

લીંબડીનાં બોરાણા તથા લીયાદ ગામે કોમન સર્વિસ સેન્ટર દ્રારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ સાક્ષસરતા અભિયાન અતંર્ગત ઉર્તિણ થયેલા વિધાર્થિઓને પ્રોત્સાહીત કરવા પેનડ્રાઇવ તથા બોલપેનનું વિતરણ.

લીંબડીનાં બોરાણા તથા લીયાદ ગામે કોમન સર્વિસ સેન્ટ્ર દ્રારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ ક્ષાસરતા અભિયાન અતંર્ગત ઉર્તિણ થયેલા વિધાર્થિઓને પ્રોત્સારહીત કરવા પેનડ્રાઇવ તથા બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુકટર યુગમાં દરેક કાર્ય ડીઝીટલ થઇ રહયું છે ત્યાેરે લોકોને ડીઝીટલ વિશે જાગૃત કરવા તેમજ કોમ્પ્યુ ટરનું પાયાનું જ્ઞાન આપી લોકોની મુશ્કેટલી દુર કરી સરળતાથી દરેક કાર્યો થઇ શકે તે માટે કોમ્પ્યુ ટરનું જ્ઞાન જરૂરી બની ગયુ છે. પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ ક્ષાસરતા અભિયાન અતંર્ગત કોમન સર્વિસ સેન્ટુર દ્રારા લોકોને ડીઝીટલ વિશે જાગૃત કરી લોકોને તેનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે. આવા જ્ઞાન મેળવતા ઉત્સાીહિ વિધાર્થિઓને પ્રોત્સાુહીત કરવા તેમજ તેમના દ્રારા બીજા લોકો ને પણ ડીઝીટલની જાગૃતિ લાવે તે માટે પ્રોત્સા્હિત કરવામાં આવ્યાત હતા. આ કાર્યક્રમ સી.એસ.સી. નાં ડીસ્ટ્રી કટ મેનેજર મયુરભાઇ વાઘેલા તેમજ વી.એલ.ઇ. દ્રારા કરવામાં આવ્યોર હતો.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY