ભરૂચના મકતમપુર ખાતે જળ સંચય યોજના હેઠળ તળાવને ઉંડુ કરવાની કામગીરીનો શુભારંભ

0
105

ભરૂચઃ
રાજ્ય સરકારે જળસંચયના બહુહેતુક અભિગમ સાથે તા.૧ લી મે થી મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તેા સમગ્ર રાજ્યામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરાયેલ છે. જે આગામી ૩૧ મી મે સુધી ચાલનાર છે. આ અભિયાન અંતર્ગત નાના-મોટા ડેમ, તળાવોને ઊંડા કરવા, ડેમ તથા ચેકડેમોનું ડીસિલ્ટીંગ જેવા અનેકવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યાો છે. પાણીના તળ ઊંચા આવશે. ભરૂચમાં નગરપાલિકા ધ્વારા જળ સંચય યોજના હેઠળ મકતમપુર ખાતે તળાવને ઊંડુ કરવાની કામગીરીનો શુભારંભ નગરપાલિકાના ઇનચાર્જ પ્રમુખ મતી પ્રફુલ્લાબેન દૂધવાલા તથા ચીફ ઓફિસર સોનીના હસ્તેં કરવામાં આવ્યુંવ હતું. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યોા, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાો હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY