સુરત,
મદદનીશ નિયામક રોજગાર કચેરી,સુરત દ્વારા નિવાસી તાલીમાંર્થીઓ માટે આર્મી ભરતી ગોધરા ખાતે જવા-આવાની તથા રહેવાની વ્યવસ્થા વિનામૂલ્ય રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ જેનું હોમગાર્ડ કમાન્ડો પ્રફુલભાઈ શિરોયા સાહેબ ( પ્રમુખ લોક દ્રષ્ટી આઈબેન્ક & રેડ ક્રોસ બલ્ડ બેન્ક ના હસ્તે ફ્લેગ ઓફ જિલ્લા રોજગાર કચેરી અધિકારી શ્રીમતી પારુલબેન પટેલ, આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડો .વાઘાણીસાહેબ, પંચાલ સાહેબ, પ્રમોદભાઈ મિસ્રા , પ્રદિપભાઈ શિરસાઠ, હરેનભાઈ ગાંધીના ઉપસ્થિતી સાથે આજે સવારે 7:00 વાગે કરી,60 જેટલા યુવાનોને ગોધરા ભરતી માટે રોજગાર કચેરી,સુરતના શુભેચ્છા સંદેશ સાથે મોકલવામાં આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





