સુરત, તા. ૨૨
મુંબઈ, રાજસ્થાન, ડીસા, જામનગર સહિતના વેપારી – દલાલોએ સુરતના વપારી સાથે રૂપિયા ૨૫.૨૭ લાખની ઠગાઈ કરી હતી. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી દલાલ રાકેશકુમાર શર્માએ ફરિયાદી રાહુલ હરિશ નારંગ પાસેથી આરોપી વેપારી આરિફ પઠાણ (જામનગ) મેહુલ બાબુલાલ શાહ (મુંબઈ) પુરાણસિંગ રાજપુરોહિત (ડીસા) મધુકરસિંગ (ડીસા), આનંદ વિજેન્દ્રસિંગ (થાણે), બિનયકુમાર મહેત (વેસ્ટ બંગાલ), ગણેશકુમાર કેજરીવાલ (બિહાર) શાહરૂખ ખાન (જાધપુર) રણજીતકુમાર (યુ.પી.), થાનારા માંગીલાલ (દાદર) વિજયકુમારસિંગ (જયપુર)ને સાડીનો જથ્થો અપાવ્યો હતો. કુલ્લે રૂ. ૨૫,૨૭,૩૧૧ના પેમેન્ટની ઉઘરાણી ફરિયાદીએ કરતા આરોપીઅોએ થાય તે કરી લેવાની ધમકી આપી હતી. સલાતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



