આતંકવાદી વિરોધી દિનની નિમિત્તે રાજપીપલા ખાતે આતંકવાદ-હિંસાના વિરોધ સામૂહિક શપથ

0
63

રાજપીપળા:
આતંકવાદના ભય સામે લોકજાગૃત્તિ કેળવવાના ભાગરૂપે સરકાર દ્વારા તા.૨૧ મી મે, ૨૦૧૮ ના રોજ આતંકવાદી વિરોધી દિન તરીકેની કરાયેલી ઉજવણી અંતર્ગત આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ના પ્રાંગણમાં નિવાસી અધિક કલેક્ટર ડી.કે. બારીયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાના વિરોધ માટેના સામૂહિક શપથ લીધા હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY