વડોદરા આર આર સેલ ની ટીમે ખામર ચોકડી થી 60 હાજર નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

0
460

આમલેથા પોલીસ ની હદ માં આવતી ખામર ચોકડી પર આર આર સેલે રેડ કરતા વિદેશી દારૂ ઝડપાયો

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના આમલેથા પોલીસ સ્ટેશન ની હદ માં આવતી ખામર ચોકડી પર સોમવારે વડોદરા આર આર સેલ ની ટિમ ત્રાટકતા અજાજુદ્દીન ગુલામમહંમદ શેખ અને શાહનવાઝ ઉર્ફે સોનુ સમદભાઈ પીંજારા (બંને રહે,સેલંબા) નામના બે વ્યક્તિઓ પાસે થી મહારાષ્ટ્ર તરફ થી લાવતા વિદેશી દારૂ નો જથ્થો અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા 60,625/- નો મુદામાલ ઝડપી બંને ની ધરપકડ કરી આમલેથા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY