ગુજરાત એસીબી ના છટકામાં હાઇવે ઓથોરિટી નો લાચીયો ઝપાયો

0
61

“ફરિયાદી ની હિંમત થી એક લાચીયો ઝપટે ચડ્યો”

કે.એચ.ગોહીલ
ઇન્ચાર્જ મદદનીશ નિયામક રાજકોટ એકમ ને મળેલ ફરિયાદ ના કામે એમ.બી.જાની
એ.સી.બી.પો.સ્ટે .સુરેન્દ્રનગર તથા સ્ટાફ.ને આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ
ફરીયાદી નો પેટ્રોલપંપ મંજુર થયેલ હોય અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાનું એન.ઓ.સી. મેળવવાનું હોય જેથી આ કામના આરોપી એ નેશનલ હાઈવે ઓથોરીટી ના એકજીકયુટીવ એનજીનીયર તનવીર પાનીવાલા વતી ફરીયાદીને એન.ઓ.સી. મેળવવા રૂ.૧,૮૦,૦૦૦/- પોતાને આપવા પડશે એવી વાત કરેલ પરંતુ ફરીયાદીને આ લાંચની રકમ આપવી ન હોય જેથી ટોલ ફ્રી નંબર-૧૦૬૪ ઉપર એ.સી.બી.ને ફરીયાદ કરતા એ.સી.બી. દ્રારા આજ રોજ રાજકોટ મુકામે ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર જાહેરમાં છટકુ ગોઠવતા ધર્મેનકુમાર જયકૃષ્ણભાઇ રૂપારેલ , રહે રાજકોટ( ખાનગી વ્યક્તિ) એ
માંગણી રકમ : રૂ૧,૮૦,૦૦૦/-
સ્વીકાર્યા જે પંચો ની હાજરી માં નીતાટ્રાવેલ્સની ઓફીસ પાસે, જાહેર રોડ ઉપર, રાજકોટ ખાતે
તા.: ૨૨/૦૫/૨૦૧૮ લાંચની માંગણી કરાયેલ લાંચની રકમ લેતા પકડાઈ ગયેલ છે.વધુ તપાસ એસીબી ગુનો નોંધી ચલાવી રહી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY