રાજપીપળામાં ગુરુવારે સવારે વરસાદી વાદળો છવાયેલા જોવા મળ્યા ત્યારે છેલ્લા બે દિવસ થી ગરમી વચ્ચે પણ સવારે પવન રહેતા કંઈક અંશે ઠંડક
નો અહેસાસ થયો હતો ત્યારે ગુરુવારે સવારે આકાશ માં વાદળો વચ્ચે સૂર્યદેવ સંતાતા જાણે ચોમાસા નો માહોલ જોવા મળ્યો હતો આમ પણ આ વર્ષે વહેલું ચોમાસુ આવવાની આગાહી છે ત્યારે આમ વાદળો જોવા મળતા વરસાદ વહેલો આવશે એ વાત સાચી લાગી રહી છે જોકે ઉનાળા ની આકરી ગરમીમાં આખા ગુજરાત રાજ્ય માં લોકો કંટાળી ચુક્યા છે માટે હવે ક્યારે મેહુલિયો વર્ષે એની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





