માંગરોળ સ્ટેમ્પ પેપરોની અછત ના કારણે પ્રજા વિધાથીઁઓ તથા વાલીઓ મા રોષ..

0
23

માંગરોળ સ્ટેમ્પ પેપરોની અછત ના કારણે પ્રજા વિધાથીઁઓ તથા વાલીઓ પરેશાનની નો સામનો કરવો પડી રહ્યો છે, માંગરોળમા ધણા ટાઇમ થી સ્ટેમ્પ પેપરો મળતા નથી પોસ્ટ ઓફિસમાં કયારેક કયારેક મળે છે અને પોસ્ટ ઓફિસ માથી લાગતાવળગતા વાળાઓ ને સ્ટેમ્પ પેપરોનો જથ્થો આપી દેવામાં આવે છે તેવુ લોક ચચાઁયછે અને સ્ટેમ્પ વેલડરો એ તા.31.3.18. ના રોજ મુદત પુરી થતાં લાયસન્સો રીન્યુ કરવા તંત્ર ને આપેલ છે અઢી મહિના વીતી ગયા હોવા છતાં હજું સ્ટેમ્પ વેલ્ડરોના લાઇસન્સો શામાટે રીન્યુ કરી આપવામાં આવેલ નથી ..??? શહેરમાં એવુ ચચાઁયછે કે નિવેદ ધરાય પછીજ રીન્યુ થાશે…હાલ 12 સાયન્સ નુ પરીણામ આવી ગયુછે અને થોડા દિવસોમા લગભગ બધાય ધોરણના વિધાથીઁઓ ના પરીણામો આવી જાસે તો દરેક વિધાથીઁઓ ને અમુક દાખલાઓ કઢાવવામા સ્ટેમ્પ પેપરોની જરૂરત પડશે તેથી વિધાથીઁઓ તથા વાલીઓ પરેશાન ના થાય તે માટે તંત્ર આ બાબત ને ગંભીર ગણી તાત્કાલિક યોગ્ય નિવારણ લાવવા ઉચ્ચ કક્ષાએ એડવોકેટ પરસોતમભાઇ ચોરવાડી એ રજુઆત કરેલ છે….

મનીષ ડાકી
માંગરોળ
70161 59934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY