એલસીબી પી.આઈ પી.એમ મિશ્રા ની સૂચના અને દોરવણી મુજબ રેડ

0
43

તળાજા તાલુકા ના ભેગાળી ગામે ભાવનગર LCB એ રેડ પડતા દેશી વિદેશી દારૂ વેચનારાઓ ભગર્ભમાં.
દારૂના હાટડા બંધ કરવા અગાઉ પણ દારૂવેચનારને સૂચનાઆપવામાં આવી હતી
અત્રે દેશી દારૂ બના નાર ને પણ પોલીસે ઝાડપી પાડ્યો છે
આ રેડ મા LCB ટીમ
મહિપાલસિંહ ગોહિલ , તરુણ નાંદવા , જૈયરાજભાઈ ખુમાણ , હરિતસિંહ.એ કામગીરી કરી 10 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો

પી.ડી ડાભી તળાજા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY