તળાજા તાલુકા ના ભેગાળી ગામે ભાવનગર LCB એ રેડ પડતા દેશી વિદેશી દારૂ વેચનારાઓ ભગર્ભમાં.
દારૂના હાટડા બંધ કરવા અગાઉ પણ દારૂવેચનારને સૂચનાઆપવામાં આવી હતી
અત્રે દેશી દારૂ બના નાર ને પણ પોલીસે ઝાડપી પાડ્યો છે
આ રેડ મા LCB ટીમ
મહિપાલસિંહ ગોહિલ , તરુણ નાંદવા , જૈયરાજભાઈ ખુમાણ , હરિતસિંહ.એ કામગીરી કરી 10 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો
પી.ડી ડાભી તળાજા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





