કચ્છ જીલ્લાનું SSC બોર્ડનું પરિણામ જાણો કેવું આવ્યું

0
517

ભુજ: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSCનું પરીણામ જાહેર થયુ છે. ત્યારે સમગ્ર ગુજરાતનું પરિણામ ૬૭.૫૦% આવ્યું છે. જ્યારે કચ્છ જીલ્લાનું SSC બોર્ડનું પરિણામ ૬૮.૩૦% આવેલું છે. કચ્છ જીલ્લામાં ૯૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૭૦૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે.

 

કચ્છ જિલ્લામાં ૧૦૦% પરિણામ લાવનારી ૧૦ શાળાઓ જાહેર થયેલ છે. ૩૦% થી ઓછું પરિણામ પ્રાપ્ત થયું હોય તેવી શાળાઓની સંખ્યા ૩૯ છે, ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવનારી શાળાઓમાં વધારો થયો છે. જયારે ૦ % પરિણામ આવેલ હોય તેવી ૦૩ શાળાઓ છે.

કચ્છ જિલ્લામાં સૌથી વધુ ટકાવારી ૮૧.૬૩% મુખ્ય મથક ભુજનું જાહેર થયું છે. આડેસર મથકનો સૌથી ઓછું પરિણામ આવેલું છે.

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSCનું પરીણામ જાહેર થયુ છે. ત્યારે સમગ્ર ગુજરાતનું પરિણામ ૬૭.૫૦% આવ્યું છે. જ્યારે કચ્છ જીલ્લાનું SSC બોર્ડનું પરિણામ ૬૮.૩૦% આવેલું છે. કચ્છ જીલ્લામાં ૯૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૭૦૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે.

કચ્છ જિલ્લામાં ૧૦૦% પરિણામ લાવનારી ૧૦ શાળાઓ જાહેર થયેલ છે. ૩૦% થી ઓછું પરિણામ પ્રાપ્ત થયું હોય તેવી શાળાઓની સંખ્યા ૪૩ છે, ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવનારી શાળાઓમાં વધારો થયો છે. જયારે ૦ % પરિણામ આવેલ હોય તેવી ૦૩ શાળાઓ છે.

કચ્છ જિલ્લામાં સૌથી વધુ ટકાવારી ૮૧.૬૩% મુખ્ય મથક ભુજનું જાહેર થયું છે. આડેસર મથકનો સૌથી ઓછું પરિણામ આવેલું છે.

કચ્છ જિલ્લામાં કુલ ૨૧૯૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી ૨૧૭૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માતૃછાયા કન્યા વિદ્યાલયની ૯ વિદ્યાર્થીનીઓએ એ-વન રેન્ક મેળવ્યો હતો. B1માં ૧૬૮૫ વિદ્યાર્થીઓ , B2માં ૩૨૭૭ વિદ્યાર્થીઓ , C1માં ૫૦૩૧ વિદ્યાર્થીઓ , C2માં ૩૫૫૮ વિદ્યાર્થીઓ , Dમાં ૩૨૦ વિદ્યાર્થીઓ , E1માં ૧૫૧૯ વિદ્યાર્થીઓ , E2માં ૫૩૮૦ વિદ્યાર્થીઓએ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY