નિક-પ્રિયંકાના લગ્ન ડિસેમ્બરમાં નહી જાન્યુઆરીમાં થશે..!!?

0
5

મુંબઈ,તા.૧૯
પ્રિયંકા ચોપરા અને નિક જાનાસના લગ્નની તારીખને લઇને સસ્પેન્સ યથાવત છે. પહેલાં તેવું જાણવા મળ્યું હતું કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવા જઇ રહી છે. પરંતુ હવે તેવું જાણવા મળી રહ્યું છે કે બંને ડિસેમ્બરમાં નહી પરંતુ આગામી વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાશે.
એક અહેવાલ અનુસાર બંને ૧૪-૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ લગ્ન કરશે. તેમણે પોતાની પ્રોફેશનલ લાઇફને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લીધો છે. અગાઉ એવા અહેવાલ પણ મળ્યાં હતા કે તેમના લગ્નના ફંક્શન ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ચાલશે.
લગ્નની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. પ્રિયંકા અને નિક પરંપરાગત રિતિરિવાજા પ્રમાણે લગ્ન કરશે. તમામ વિધી રાજસ્થાનના જાધપુરમાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન જાધપુરના ઉમ્મેદ ભવનમાં થશે.
બંને જાધપારના આલિશાન ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરશે. હાલ નિક જાનસ લગ્નની તૈયારીઓ માટે ભારત આવ્યો હતો. ત્યારે લગ્નની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે તેવું કહેવાય છે.
નિક જાનસ જ્યારે ભારત આવ્યો હતો ત્યારે બંનેએ સાથે મળીને જાધપુરનું લોકેશન ફાઈનલ કર્યું હતું. પ્રિયંકા અને નિકે પોતાના લગ્નની તમામ જવાબદારીઓ જાતે સંભાળવાનો નિર્ણય લીધો છે અને દરેક નાનામાં નાની બાબતો પર ધ્યાન આપશે તેવું તેમના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY