ભરૂચના ફાટાતળાવ ગરનાળા પાસે રીક્ષા નંબર જીજે.૧૬.વાય.૧૫૯૧ માં કોઈ અજણાયા ઇસમની નો મૃતદેહ આગળની સીટને અડીને ઊંધો લટકેલી હાલતમાં દેખતાં લોક ટોળાં ઉમટી પડ્યા હતાં.

બનાવની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે જગ્યા પર પહોંચી રીક્ષા કોની છે..? અંદર મૃતદેહ કોનો છે…? અને અહીંયા ક્યાં આવ્યો વગેરે બાબતો પર તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર સીટ પર ઊંધો લટકતો હતો અને મૃતદેહ ગંધાતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





