માંગરોળનાં બગસરા ઘેડનાં કરશનભાઇ ડાકીની ભાળ મળે તો પોલીસને જાણ કરશો

0
17

જૂનાગઢ તા.૨૮,   માંગરોળ તાલુકાનાં બગસરા ઘેડ ગામનાં નારણભાઇ ડાકીનાં ૩૬ વર્ષિય પુત્ર કરશનભાઇ ડાકી  ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હોય અને તેઓ રજા ઉપર આવેલ અને રજા પુરી થતાં નોકરી જવા નીકળેલ અને ફરજ ઉપર હાજર થયેલ નહીં ગુમ થયેલ છે. કરશનભાઇ ડાકી ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે. ચહેરો લંબગોળ, વાળ અને આંખનો રંગ કાળો ધરાવે છે. તેમ બગસરા ઘેડનાં ગોવીંદભાઇ નાગાભાઇ ડાકીએ શીલ પોલીસ મથકે જાહેરાત નોંધાવી છે જો કોઇને કરશનભાઇની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે. 

મનીષ ડાકી-જૂનાગઢ
70161 59934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY