વઢવાણ, સુડવેલ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રઇમ બ્રાન્ચ પોલીસ

0
102
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ના ઓએ પ્રોહી/ જુગાર ના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકર એન. કે.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ. આર. ડી. ગોહિલ તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તથા સરદારસિંહ ગોહિલ તથા રવિભાઈ ભરવાડ, પો.કોન્સ. મોહસીનભાઈ કચોટ, દ્રા. પો.કોન્સ.ચમનલાલ પટેલ, અજીતસિંહ સોલંકી, વિગેરે સ્ટાફ ના માણસો એ વઢવાણ પોલીસ સ્ટેશન ની હદ માં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ. સરદારસિંહ ગોહિલ ના ઓની ખાનગી બાતમી આધારે વઢવાણ સુડવેલ સોસાયટી, કુકડા ફાર્મની બાજુમાંથી ગેર કાયદેસર પર પ્રાંતીય પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વિહસકી ઈંગ્લીશ દારૂ ની બોટલો નંગ : ૨૩૪, કી. રૂ. 93,600/- નો મુદ્દામાલ પકડી જાવેદભાઈ હસનશા દીવાન રહે. વઢવાણ, સુડવેલ સોસાયટી વાળા વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશનનો ગુનો રજી. કરાવેલ છે.

રિપોસર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY