બોરીગામ ખાતેથી ગળે ફાંસો ખાઇ મરણ પામેલ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર

0
13

વલસાડઃ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતેથી ગળે ફાંસો ખાઇને મરણ પામેલા એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તા.૨૮/૫/૧૮ના રોજ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, શરીરે મધ્યહમ બાંધો છે. આ વર્ણનવાળા વ્યક્તિએના જો કોઇ વાલીવારસ હોય તો ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY