લીંબડી એસ.ટી. ડેપો વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

0
21

ભારત ભર માં તમાકુનું વ્યસન કરવાથી કેટલાક વ્યક્તિ ઇ કેન્સર થી પીડાતા હોય છે ત્યારે આજ રોજ લીંબડી એસ ટી ડેપો માં 31 મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમીતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લીંબડી રા. રા. હોસ્પિટલ ના ડોકટર કેયુરીબેન , કાઉસિલર અસવીનભાઈ ડોરીયા, યોગા ટીચર જયવીરસિંહ, ફાર્મસીસ્ટ વૈશાલીબેન, ડેટા ઓપરેટર દિલીપભાઈ, જીતુભાઇ, વિજયભાઈ ડોરિયા, એ માર્ગદશન આપી ને સ્થળ ઉપરજ લીંબડી એસ ટી ડેપો ના 23 ડ્રાઈવર તેમજ કંડક્ટર તમાકુ બીડી ના વ્યસન માંથી મુકત કરાવ્યા હતાં.

આ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે લીંબડી એસ ટી ડેપો ના ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, કે. ડી. ઝાલા, સફળ આયોજન કર્યું હતુ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY